Baki Rat

by Chandrakant Bakshi

Language

Gujarati

Binding

Pb

Total Pages

200

Publisher

Pravin Prakashan

Publish Year

2017

ISBN

9789386736024

Language

Gujarati

Binding

Pb

Total Pages

200

Publisher

Pravin Prakashan

Publish Year

2017

ISBN

9789386736024

About Baki Rat

ચંદ્રકાંત બક્ષીએ તેમના જીવન દરમિયાન અનેક નવલકથાઓ લખી છે. વાચકોએ બક્ષી બાબુ ની આ નવલકથાઓ હંમેશા આવકારી છે અને આવી જ એક આકર્ષક નવલકથા એટલે બાકી રાત. 200 પાનાની આ નવલકથામાં અનેક ઉતાર ચડાવો આવે છે, રોચક રજૂઆત તો છે જ સાથે સાથે એક જ બેઠકે વાંચવાની ઈચ્છા થાય એવી વાત પણ આ નવલકથામાં રજૂ થઈ છે. કેયા, યશવંતભાઈનો પુત્ર કબીર, શલાકા, શાશ્વતી, વિક્રાંત, અભિજીત, વિકી અને કેસાન્ડ્રા જેવા પાત્ર આપણી સામે જ પોતાની વાત રજૂ કરી રહ્યા હોય તેવી બક્ષી બાબુની શૈલી આ નવલકથા બાકી રાતમાં વાંચવા મળે છે.

Share the Knowledge