About Vicharyatra – Pravin
સુખ બીજું કંઈ નથી અપેક્ષાથી અધિકની પ્રાપ્તિ છે.
દુ:ખ બીજું કંઈ નથી અપેક્ષાથી ઓછી પ્રાપ્તિ છે.
સુખ અને દુ:ખ એ બે એવી નિષ્પતિ છે કે જેનું નાભિકેન્દ્ર અપેક્ષા છે.
આ નાભિકેન્દ્રનું રહસ્ય જે ઉકેલી શકે છે એને સદૈવ નર્યું સુખ જ પ્રાપ્ત થાય છે.
દુઃખ એને સ્પર્શી શકતું નથી.
વિચારયાત્રા – દિનકર જોષી