Mahan Hindu Dharmanu Darshan

by V. H. Patel

Language

Gujarati

Binding

Hb

Total Pages

536

Publisher

Pravin Prakashan

Publish Year

2020

ISBN

9789382678304

Language

Gujarati

Binding

Hb

Total Pages

536

Publisher

Pravin Prakashan

Publish Year

2020

ISBN

9789382678304

About Mahan Hindu Dharmanu Darshan

                                           આ ગ્રંથમાં મહાભારતના દર્શનને લગતા તમામ શ્લોકો તથા અન્ય ગ્રંથો જેવા કે વેદો,

ઉપનીષદો, મનુસ્મૃતિ, શ્રી વાલ્મીકી રામાયણ, સાંખ્યદર્શન, યોગદર્શન, બ્રહ્મસૂત્ર, પુરાણો, અધ્યાત્મ રામાયણ,

વશિષ્ઠ રામાયણ અને શ્રી રામચરિતમાનસ જેવા ગ્રંથોના મંત્રો, શ્લોકો, સુત્રો લેવાના પ્રયત્નો કરવામાં આવેલ છે.

હિંદુ ધર્મના સાચા સિદ્ધાંતો તમે જાણશો નહિ ત્યાં સુધી તમે સાચા હિંદુ ધર્મને જાણી શકશો નહિ.

    આજે ૨૧મી સદીની ભાગ દોડવાળી જિંદગીમાં શાંતિ અને સુખ જાણે કે અદ્રશ્ય થઈ ગયા છે, જેથી સમાજમાં

રહી પોતપોતાના કર્યો કરતા કરતા પણ જીવનમાં શાંતિ અને સુખ કઈ રીતે મેળવી શકાય તે અંગેના હિંદુ ધર્મના

દર્શનને સમજાવવાનો પ્રયત્ન આ ગ્રંથમાં કરવામાં આવેલ છે.