About Kale Surajne Kahejo Ke
“કાલે સૂરજને કહેજો…” આ શરુઆત જ એ સંકેત આપે છે કે સંવાદ એ વાસ્તવમાં કોઈ માનવી સાથેનો નથી, પણ આકાશ સાથે, પ્રકાશ સાથે, આધ્યાત્મિક શક્તિ સાથે છે. અહીં “સૂરજ” માત્ર એક ગ્રહ નથી, પણ આશાનું પ્રતીક છે,પાટણ શહેરમાં શુકલપક્ષની તેરસે ઉજવાતી અનંગતેરસનો ઉત્સવ વર્ષનો સૌથી વિશિષ્ટ અને ર્મદનસુંદર ઉત્સવ ગણાય છે. આખું શહેર, વિશેષ કરીને સ્ત્રીઓ અને પુરુષો, સૌંદર્ય, યૌવન અને રતિભાવના ઉત્સાહમાં ગરકાવ હોય છે. પાટણના મહાવનમાં નગરવાસીઓ લવણયાની રમત રમવા એકઠા થાય છે.