About Kal Purush
દિનકર જોષીનું ‘કાળ-પુરુષ’ એક કલ્પનાત્મક અને તત્વજ્ઞાની નવલકથાછે. આ પુસ્તકમાં મુખ્ય પાત્ર ગૌતમ પોતાનાં જીવન અને અસ્તિત્વના અર્થની શોધમાં ઘરના બંધનોથી મુક્ત થઈ નિકળેછે. તેની યાત્રા ફક્ત બહારની નથી, પણ આત્મા તરફનીછે. જ્યાં એને અંદરના તણાવો, સંશયો અને પ્રશ્નોનો સામનો કરવો પડેછે. ગૌતમ જગતથી જુદો થઈ સંતરૂપ ધારણ કરેછે. પરંતુ એના અંતરમાં હજી પણ જાત સાથેના ઝઘડા ચાલુ રહેછે. પોતાને સમજવાનો અને સાચો માર્ગ શોધવાનો એનો ખરો પ્રયાસછે. “હું કોણ છું?” અને “મારું સ્થાન શુંછે.” જેવા મૂલ્યવાન પ્રશ્નો એને સતત ખમાવેછે. પુષ્કરમાં એ અનુભવેછે.કે માણસની ઓળખ કપડાં કે હોદ્દાથી નહીં, પણ આંતરિક શાંતિ અને સમજદારીથી થાયછે. ‘કાળ-પુરુષ’ એક આધ્યાત્મિક તટસ્થતા તરફ દોરી જતી વિચારોની યાત્રાછે.