About Gandhijini Gita Hind Swaraj
1909માં ગાંધીજીએ પોતાના વૈશ્વિક વિચારોને એક નાનકડી પુસ્તિકામાં રજૂ કર્યા.આ વિચારોએ તે સમયના વિચારકોનું ધ્યાન ખેંચ્યું હતું.એક શતાબ્દી પછી, આ વિચારો કેટલા સ્વીકાર્ય બન્યા તેની ચકાસણીનું આ લેખન છે.1946માં પણ ગાંધીજીએ આ વિચારોને બદલ્યા વગર માને લીધા હતા.એથી આ વિચારોનું ઐતિહાસિક અને વિચારધારાત્મક મૂલ્ય વધ્યુંછે.ગાંધીજીના વિચારોને સામાન્ય રીતે માત્ર આદર્શવાદી દૃષ્ટિએ જ જોવામાં આવ્યા છે અહીં એ વિચારોની વ્યવહારિક મૂલવણી કરવાની કોશિશ છે.આ વિશ્લેષણ નવા પુસ્તક રૂપે રજૂ કરવામાં આવેલ છે.