About Gandhi Sardar Ane Zina Vyaktidarshan
દિનકર જોષીનું “ગાંધી,સરદાર અને ઝીણા વ્યક્તિદાર્શન” પુસ્તકમાં લેખક દ્વારા દર્શાવામાં આવેલી માહિતીમાં કે વીસમી સદીના અંતે જે મોટા પરિવર્તનો થયા તેમાં ત્રણ અગત્યના રાજપુરુષો-મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને મહમદઅલી ઝીણા-વિશેષ નોંધપાત્ર યોગદાન આપનાર રહ્યાં છે.ડિસેમ્બર ૨૦૧૧માં વલ્લભવિદ્યાનગર અને ત્યારબાદ રાજકોટમાં પણ આ ત્રણ રાજપુરુષોના યોગદાન પર વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા. એ વ્યાખ્યોને થોડી સુધારણા સાથે હવે પુસ્તકરૂપે રજૂ કરવામાં આવ્યા છે. આ તમામ વાતો તટસ્થ રીતે અને પૂર્વગ્રહ વિના રજૂ કરવામાં આવી છે.