Meghdhanushya

by Chandrakant Bakshi

Language

Gujarati

Binding

Pb

Total Pages

264

Publisher

Pravin Prakashan

Publish Year

2024

ISBN

9788196803056

Language

Gujarati

Binding

Pb

Total Pages

264

Publisher

Pravin Prakashan

Publish Year

2024

ISBN

9788196803056

About Meghdhanushya

સ્વાયત રાજ્યો રશિયા પછી હિન્દુસ્તાન?,  સંપ અને કુસંપ – આરબ સ્ટાઈલ, દલિત અને શોષિત- શોષણનો કયો રંગ હતો?, ત્રિઅંકી શ્રીલંકા – પાત્રસૂચિ- માંદા સીરીમા ચંદ્રિકા, રંગમિસ્ત્રીનો કાયદો અને ધારાશાસ્ત્રીનું સંવિધાન અને હરિજનની રાખ, હિંસા કેટલી જરૂરી બિનજરૂરી?, શેર બજારની બહાર એક અર્થબજાર છે, કરાચીમાં કાલાશનિકોવ – આપણો અલ્લાહજ હાફી જ છે, જનતા મુર્દાબાદ – બેંકો માટે આ નવું સૂત્ર કેવું રહેશે? જો આવા ટાઈટલ હેઠળના ચંદ્રકાંત બક્ષી દ્વારા લખાયેલા લેખ વાંચવા હોય તો મેઘધનુષ્ય પુસ્તક વાંચવું જ રહ્યું. આ પુસ્તકમાં ચંદ્રકાંત બક્ષીએ દેશની સમસ્યાઓ અને વિદેશની સમસ્યાઓથી માંડી સફળતાના ઉદાહરણો સરસ રીતે રજૂ કર્યા છે. આ પુસ્તક એક બેઠકે વાંચવા કરતા વારંવાર વાંચવું યોગ્ય રહેશે.