Gujarati Bhasha Ane Sahitya

by Chandrakant Bakshi

Language

Gujarati

Binding

Pb

Total Pages

248

Publisher

Pravin Prakashan

Publish Year

2023

ISBN

9789395963701

Language

Gujarati

Binding

Pb

Total Pages

248

Publisher

Pravin Prakashan

Publish Year

2023

ISBN

9789395963701

About Gujarati Bhasha Ane Sahitya

ચંદ્રકાંત બક્ષીનું ગુજરાતી ભાષા અને સાહિત્ય વિષયક લેખન તાત્વિક વિચારોથી પરિપૂર્ણ છે., જેમાં ગુજરાતી ભાષાની મહિમા અને તેના સાહિત્યિક વારસાનું ભવ્ય ચિત્રણ કર્યું છે. ગુજરાતી ભાષા માત્ર સંવાદનું સાધન નથી, તે તો એક સંસ્કૃતિની શ્વાસરૂપ લાગણી છે. એમ તેઓ માનતા. તેઓ ભાષાને આત્માની અને માતૃભૂમિની વાણી તરીકે ઓળખાવે છે. ગુજરાતીમાં લખવું એ મારી જાત સાથેનો સંવાદ છે. તેમનો આ ઉદ્‌ગાર વાચક હૃદયમાં ઊંડે ઉતરે છે. તેમણે ગુજરાતી સાહિત્યના વૈભવ અને યાત્રાને સમય સંદર્ભમાં મૂકી ચિંતન કર્યું છે. ભાષાની સામાન્યતા પાછળ છુપાયેલ અસામાન્ય તાત્વિક ઊંડાણ તેમણે ખુલ્લું પાડી આપ્યું. તેમની લેખનશૈલી જ્વલંત, સાહસિક અને સંવાદાત્મક છે., જે નવી પેઢીને સ્પર્શે છે. ચંદ્રકાંત બક્ષી માટે ભાષા એ જીવનનું સ્નેહબંધન છે. અને સાહિત્ય એ તેની આધ્યાત્મિક અભિવ્યક્તિ. ગુજરાતી ભાષા વિષે તેમણે માત્ર લખ્યું નહીં, પણ હૃદયપૂર્વક જીવ્યું છે. આ પુસ્તક ભાષાની વાત નહીં, ભાષાની ભાવનાઓનું અક્ષરસ્વરૂપ છે.