Chakrathi Charkha Sudhi

by Dinkar Joshi

Language

Gujarati

Binding

Pb

Total Pages

200

Publisher

Pravin Prakashan

Publish Year

2022

ISBN

9788177901191

Language

Gujarati

Binding

Pb

Total Pages

200

Publisher

Pravin Prakashan

Publish Year

2022

ISBN

9788177901191

About Chakrathi Charkha Sudhi

દિનકર જોષી નું ‘ચક્રથી ચરખા સુધી’ આ પુસ્તકને ગુજરાતી વાચકોએ ઉમળકાભેર આવકાર્યો છે અને એના ફળ સ્વરૂપે જ ટૂંકા ગાળામાં એની આ નવી આવૃત્તિ પ્રગટ થઈ છે. ત્યારે સંતોષની લાગણી પ્રગટવી એ સહજ ભાવ છે. ગંભીર કે અભ્યાસપૂર્ણ સાહિત્ય લોકો વાંચતા નથી એવું કથન છાશવારે સંભળાય છે ખરું પણ જો એ સાચું હોત તો આ પુનઃ સંસ્કરણ તમારા હાથમાં મૂકાયું જ ન હોત.આ પુસ્તકનો હિંદી અને મરાઠી ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે એને એનું પ્રકાશન પણ થઈ રહ્યું છે એ વાતની પણ સંતોષપૂર્વક નોંધ લેવી જોઈએ.